Nashila Nain Lyris - Rakesh Barot
Lyrics
હે તારા નશીલા નેણ નથી જોતો...
હે તારા રંગ રુપ ને નથી મોતો...
હે તારા નશીલા નેણ નથી જોતો
હે તારા રંગ રુપને નથી મોતો
તને પ્રેમ ભરી નજરે જોતો
એ...જાનુ મારી પ્રેમ ભરી નજરે જોતો
એ...મને મારા દિલ પર કાબુ નથી રે
તને જોયા વગર રે રેવાતુ નથિ રે
હે..તને જોઇ ને મનમાં હરખાતો
હે તને જોઇ ને મનમાં હરખાતો
હે..મને હોભંળવી ગમે તારી વાતો...
તને પ્રેમ ભરી નજરે જોતો
જાનુંડી મારી પ્રેમ ભરી નજરે હુ જોતો..ઓ
હે...લચક-મકક કેડ તારી લાગે સોહામણી
કોના જોડે કરુ તારી હરખોમણી...
હો...ઓ..મારં મલક ની ઢળકતી ઢેલડી..
ઘેરદાર ઘાઘરો ને પગમાં સે મોજળી
હે..ગોરા-ગોરા ગાલ ને ગુલાબ નીપોખંડી
કાજલ ઘેરાયેલી જાનુ તારી ઓંખળી
હે... તને દોઢી નજરે જાનુ જોતો..ઓ
હે...તને આડી નજરે જાનુ જોતો..
તુ જોવે તો હુ શરમાતો ..ઓ
તને પ્રેમ ભરી નજરે જોતો...
જાનુંડી મારી પ્રેમ ભઈ નજરે જોતો..ઓ..
હો...ઓ..લજોમણી ના છોડ જેમ તુતો શર્માય સે..
હાથ લગાડુ ફુલ જેમ કરમાય સે...
હો...ઓ..જોઇ તને દૂર થી ગોડી હૈયું હરખા સે..
પાહે આવું તો મને જમતમ થાય સે...
હે.. આજ તને દિલ નિ વાત કરવી સે મારે...
જવાબ આપી દયો જાનું સું કરવુ સે તારે...
હે...તારા નશિલા નેણ નથી જોતો
હે..તારા નશિલા નેણ નથી જોતો
તારા રંગ રુપ ને નથી જોતો
હુ..તો પ્રેમ ભરી નજરે તને જોતો જાનુંડી મારી
જાનુંડી મારી પ્રેમ ભરી નજરે તને જોતો
દિકુડી મારી પ્રેમ ભરી નજરે જોતો