Saiyar Mori Lyrics - Geeta Rabari
સૈયર મોરી Lyrics In Gujarati
સૈયર મોરી રે,સૈયર મોરી રે
સૈયર મોરી રે,સૈયર મોરી રે
સૈયર મોરી આવ ને તારા કાનમાં કહું રે
સૈયર મોરી હૈયા કેરી લાગણી કહું રે
ઓ સૈયર મોરી રે,દલડું ચોરી ને
એ ગયો ક્યાં મન મારું મોહિ ને
ઓ સૈયર મોરી રે,દ્લડું ચોરી ને
ક્યાં ગયો શ્યામ એની વાટો જોઇ મેં
ક્યાં ગયો શ્યામ એની વાટો જોઇ મેં
સૈયર મોરી રે,સૈયર મોરી રે
સૈયર મોરી રે,સૈયર મોરી રે
હો વાંસળી ના સૂર વિના સૂનૂં મને લાગે
હૈયા ને મળવાને હૈયું રાત જાગે
હો આંખનું કાજલ ,પગની પાયલ વાટ કાના જોવે
પ્રીત કેરો રંગ લગાયો શ્યામ આજ મોહે
સૈયર મોરી રે કોઇ જઇ કેજ્યો રે,
દૂર એ થયો આવુંશું કહિ ને
સૈયર મોરી રે કોઇ જઇ કેજ્યો રે
દૂર એ થયો આવુંશું કહી ને
દૂર એ થયો આવુંશું કહી ને
સૈયર મોરી રે, સૈયર મોરી રે
સૈયર મોરી રે, સૈયર મોરી રે
પ્રેમ દીવાની થઇ ને જપું તારી હું તો માળા
રંગમાં તારા હું રંગાણી પેરી પ્ર્રીત માળા
ગોકુલ કેરી ગલીયો પુછે આવશો ક્યાંરે કાના
એકલી રાધા, સૂના રાસ, જમના નીર ખારા
વિશાલ વાઘેલા ઓફિસિયલ
સૈયર મોરી રે દલડું ચોરી ને
ક્યાં ગયો શ્યામ એની વાટ્યો જોઇ મેં
ક્યા ગયો શ્યામ એની વાટ્યૉ જોઇ મેં
સૈયર મોરી રે, સૈયર મોરી રે
સૈયર મોરી હું તો મારા શ્યામમાં રહુ રે
સૈયર મોરી દલની વાતો તમને કહું રે
સૈયર મોરી આવ ને તારા કાનમાં કહું રે
સૈયર મોરી હૈયા કેરી લાગણી કહૂં રે
સૈયર મોરી રે, સૈયર મોરી રે
સૈયર મોરી રે, સૈયર મોરી રે
સૈયર મોરી રે, સૈયર મોરી રે
સૈયર મોરી રે, સૈયર મોરી રે
No comments:
Post a Comment