વાલમીયા 2.0 | Valamiya 2.0 Lyrics - Geeta Rabari
Chorus
છોડી મત જા
છોડી મત જા,છોડિ
છોડી મત જા
છોડી મત જા,છોડી
Lyrics
હે વાલમીયા છોડી ને મત જાજો રે,
હે વાલમીયા છોડી ને મત જાજો રે,
હે મારો આટલો સંદેશો કેજો રે,
હે મારો આટલો સંદેશો કેજો રે,
હે.એ...હે..એ.. મને તારી લાગી મોહ માયા રે,
મારે રેવું બની ને તારી છાયા રે,
VishalVaghelaOfiicial.Blogspot.com
હે વાલમીયા છોડી ને મત જાજો રે
હે વાલમીયા છોડી ને મત જાજો રે
હે મારો આટલો સંદેશો કેજો રે,
હે મારો આટલો સંદેશો કેજો રે,
કેમ કરી દીન જાજે રે અમારા
શમના ઘડીનાં ભુલાશે તારા
દૂરી આ વશમી ના શહેવાશે
તારા વિના હવે કેમ રે જીવાશે
વાલમ તુજને કેમ મનાવું
લૈ જાને તારી સાથ હું આવું
હે..વાલમીયા છોડી ને મત જાજો રે
વાલમીયા છોડી ને મત જાજો રે
હે..મારો આટલો સંદેશો કેજો રે,
મારો આટલો સંદેશો કેજો રે,
હે.એ...હે..એ.. મને તારી લાગી મોહ માયા રે,
મારે રેવું બની ને તારી છાયા રે,
હે..વાલમીયા છોડી ને મત જાજો રે
વાલમીયા છોડી ને મત જાજો રે
હે..મારો આટલો સંદેશો કેજો રે,
મારો આટલો સંદેશો કેજો રે,
Chorus
છોડી મત જા
છોડી મત જા,છોડિ
છોડી મત જા
છોડી મત જા,છોડી
છોડી મત જા
છોડી મત જા,છોડિ
છોડી મત જા
છોડી મત જા,છોડીછોડી મત જા
છોડી મત જા,છોડિ
છોડી મત જા
છોડી મત જા,છોડી
છોડી મત જા
છોડી મત જા,છોડિ
છોડી મત જા
છોડી મત જા,છોડી
Click Open
No comments:
Post a Comment