Tu Madi Ne Na Madi Maaru Kevu Che Naseeb Lyrics - Umesh Barot, Kairavi Buch
પ્રેમી પંખીડા પ્રેમ માં જુરે...
હો..હો મિલન ની કાજ
નસીબ ની આગળ ના ચાલ્યું કોઈ
કર્મે લખાણી કાળી રાત
કર્મે લખાણી કાળી રાત...
તમને માની હતી મારા પ્રેમ ની મંજિલ
ઓ તમને માની હતી મારા પ્રેમ ની મંજિલ
પણ રૂઠી તકદીર મારુ ટુટી ગયું દિલ
તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ
હો તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ...
હો મારા હાથો માં નથી તારા પ્રેમ ની લકીર
તો મારા શું કામ ની દુનિયા ની મેહફીલ
તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ
હો તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ...
હો જોર કઈ ચાલ્યું નહિ કિસ્મત સામે
આપ્યો નસીબે ના સાથ
નજરો લાગી પ્રેમ ને કોઈ ની
હાથ થી છૂટી ગયો હાથ...
હો નથી ભુલાતો તારો હસતો ચહેરો
પલ પલ આવે તારી યાદ
દિલ પર વાગેલા ઘાવ જુદાઈ ના
કોને કરવી ફરિયાદ...
મળી દુનિયા ની દોલત પણ રહ્યો હું ગરીબ
જીવવાનો સહારો બસ તારી તસ્વીર
તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ
તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ...
હો જિંદગી તારે નામ કરીતી
માન્યો તો તને મન મિત
મળી ને પણ ના મળાયું
અધૂરી રહી ગયી પ્રીત...
હો વાંક નથી કઈ તારો મારો
પર ભવ ના આ લેખ
કરમ સંજોગે થયા રે જુદા
થઇ શક્યા ના એક...
મારા પગ માં પડી છે આ જગ ની જંજીર
કોઈ હારી જાય પ્રેમ મને કોઈ લીધે
તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ...
તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ
તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ
તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ
તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ...
No comments:
Post a Comment