Tara Mehndi Vala Hathe Tu Mane Hadgavaje Lyrics - Ashok Thakor
Lyrics
મેંહદી વારા હાથે
મેંહદી વારા હાથે
મન રે હડગાવજે
મન રે હડગાવજે
એ..તારા મેંહદી વારા હાથે..
એ..જાનુડી તારા મેંહદી વારા હાથે તું મને રે હડગાવજે
એ..તારા પિથી ચોરેલા હાથે તુ મને રે હડગાવજે
તારા મેંહદી વારા હાથે તું મને રે હડગાવજે
હો.. હું મરી જઉં તો મારું મોડું જોવા આવજે
હું મરિ જઉં તો મારુ કફન લૈ ને આવજે
એ..તારી કાજલ વારી ઓખે તું મને રડવા આવજે
અરે.અરે..તારા આશિકનાં નોમ નું જાનું તું થોડૂં રોઇ નાખજે
ઓ..તારા ઘેર લગનની શેહનાયું રે વાગશે
લોકો ની ખૂશી મુજથી જોઇ ના જાશે
ઓ..તારું નોમ હોભળી શેર લોહિ બળી જાઇ છે
તારા લગનના ગોના રે ગવાઇ શે
હો..ઓ.. બિજા ના નોમ ની પિથિયો રે ચોરાઇ સે
જીવ થી જાન બિજા ની રે થાઇ સે
એ..તારા મીંઢળ વાળા હાથે તુ મન રે હડગાવજે
એ..તારા મેંહદી વારા હાથે તું મને રે હડગાવજે
ઓ..તારી મજબુરી આજ મને ના હમજાય રે
ગોમ નો મેનો આજ મને ના હભંળાય રે
હો..ઓ.. આખી આખી રાત મને ભનકારા થાય સે
જ્યાં જોવુ ત્યાં તુન તુન દેખાય સે
હો..ઓ..તારા લીધે રે મારો જીવ રે જાય સે
દાજ ના માર્યા હવ મન ના જીવાઇ રે
હે..એ..તારા બંગળી વાળા હાથે તું મને રે હડગાવજે
એ.. તારા મીંઢળ વારા હાથે તું મને રે હડગાવજે
હે..તારા હાચા આશિક માટે ટુ કફન લૈ ને આવજે
Full Video Wathching:-